Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

વિદ્યાર્થીનીની આત્‍મહત્‍યા પછી દિલ્‍હીની એલ.એલ.આર. કોલેજએ ફી ઘટાડવાની ઘોષણા કરી

નવી દિલ્‍હી : દિલ્‍હીની એલ.એસ.આર. કોલેજએ ૧૯ વર્ષિય વિદ્યાર્થીનીની આત્‍મહત્‍યા પછી ફી ઘટાડવાની ઘોષણા કરી છે વિદ્યાર્થીઓને લેપટોપ આપવા માટે કમિટી ગઠિત કરવા અને બીજા વર્ષના થોડા વિદ્યાર્થીઓને હોસ્‍ટેલમાં રહેવાની અનુમતિ આપવાની ઘોષણા થઇ.

(12:00 am IST)
  • ચીનના ૧૪ વર્ષના છોકરા રેન કેયુએ દુનિયાના ટોલેસ્ટ ટીનેજર (મેલ) નો ખિતાબ મેળવ્યો છે. તે ૭ ફુટ ૩.૦ર ઇંચ ઊંચો છે. ગિનેસ વર્લ્ડ રેકોડ્ર્સે તેના આ વિક્રમને માન્યતા આપી દીધી છે. access_time 11:38 am IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST

  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST