Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

બિહારનો ચૂંટણી ચકરાવો : નીતિશ ૧પ વર્ષથી સી.એમ., ટ્રમ્પ તો આવીને તો બિહારને વિશેષ દરજજો નહીં આપે : આરજેડી નેતા તેજસ્વી યાદવની સટાસટી

પટણા :  આરજેડી નેતા અને બિહારમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી ઉમેદવાર તેજસ્વી યાદવએ કહ્યું છે બિહારમાં ડબલ એન્જીન સરકાર છે. નીતીશકુમારજી લગભગ ૧પ વર્ષથી બિહારના મુખ્યમંત્રી છે એમણે કહ્યું અત્યાર સુધી તો બિહારને વિશેષ રાજયનો દરજજો નથી મળ્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તો અહીં આવી આપવાના નથી.

(9:59 pm IST)
  • જીએસએફસીના બોર્ડ ઉપર ડાયરેકટર તરીકે અંકિતા ક્રિશ્ચયનની નિમણુંક : અમદાવાદઃ ગુજરાત સરકારના નાણાં ખાતાના ફાઇનાન્સીયલ એડવાઇઝર (આઇએન્ડએમડી) તરીકે સેવા આપી રહેલા સુશ્રી અંકિતા આર ક્રિશ્ચિયનની ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ ફાયનાન્સીયલ કોર્પોરેશનના (જીએસએફસી)ના બોર્ડ ઉપર ડાયરેકટર તરીકે શ્રી કમલેશ પટેલના સ્થાને નિમણુંક કરવામાં આવી છે. access_time 2:47 pm IST

  • ન્યૂઝીલેન્ડ બન્યું વિશ્વનું પ્રથમ કોરોના વિહોણું રાષ્ટ્ર: વડાપ્રધાન જેસીન્ડા આરડર્ન જબ્બર બહુમતી સાથે બીજી વખત વડાપ્રધાનપદે આરૂઢ : વિશ્વના પ્રથમ કોરોના વિહીન રાષ્ટ્ર તરીકેનું માન ન્યૂઝીલેન્ડને ફાળે ગયું છે. તેના વડા પ્રધાન જેસીન્ડા આરડર્ન ન્યૂઝીલેન્ડની સામાન્ય ચૂંટણીઓમાં જબરજસ્ત જનમત મેળવી વિજેતા બની રહ્યા છે. તેઓ વધુ મતો સાથે બીજી ટર્મ માટે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન નિશ્ચિત બન્યા છે. access_time 5:07 pm IST

  • કંગના ઉપર નવી આફતઃ સાંપ્રદાયિક તનાવ ફેલાવવાના આરોપમાં કેસ નોંધવા મુંબઇની બાંદ્રા કોર્ટે આપ્યો આદેશ. access_time 3:28 pm IST