Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ભારતમાં ર જ રાજયપાલ છે, ૧ મહારાષ્ટ્રમાં અને બીજા પશ્ચિમ બંગાળમાં: રાજયપાલ ભારત સરકારના રાજનીતિક એજન્ટ હોય છે : શિવસેના નેતા સંજય રાઉતની સટાસટી

શિવસેના નેતા સંજય રાઉતએ કહ્યું છે રાજયપાલ ભારત સરકારના રાજનીતિક એજન્ટ હોય છે. આ બધા રાજનીતિક કામ કરતા હોય છે એમણે આગળ કહ્યું આજકાલ તો પૂરા દેશમાં ફકત ર જ રાજયપાલ છે એક મહારાષ્ટ્રમાં અને બીજા પશ્ચિમ બંગાળમાં કારણ આ બંને રાજયોમાં વિરોધી દળની સરકાર છે.

(10:21 pm IST)