Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ઓટીટી પ્લેટફોર્મ્સના કંરેંટ પર નિયમન માટે સુપ્રિમકોર્ટએ કેન્દ્રને નોટિસ

નવી દિલ્હી : સુપ્રીમકોર્ટએ ઓટીટી પ્લેફોર્મ્સને અનુચિત અને અશ્લીલ કેંટેંગની નજર રાખવા અને એને ફિલ્ટર કરવા માટે એક સ્વાયત સંસથા સ્થાપિત કરવાની અરજી પર કેન્દ્ર સરકારને નોટીસ જારી કરી છે. અરજીકર્તાઓનો દાવો છે કે સેંસરશીપ ના અભાવમાં ઓટીટી પ્લેટફોર્મ્સ પોતાની અભિવ્યકિત અને કલાત્મક સ્વતંત્રતાનો દુરઉપયોગ કરી રહ્યા છે.

(9:43 pm IST)