Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અર્નબ અને રિપબ્લિક ટીવી કરશે મુંબઇ પોલિસ કમિશનર પર રૂપિયા ર૦૦ કરોડની માનહાનિનો કેસ

રિપબ્લિક મીડિયા નેટવર્ક અને એના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીએ કહ્યું છે કે રિપબ્લિક ટીવી અને અર્નબની છબિ ખરાબ કરવાને લઇ તે મુંબઇના પોલિસ કમિશનર પરમવીર સિંહ પર કેસ કરશે અને રૂપિયા ર૦૦ કરોડ માગશે. ચેનલએ કહ્યું મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ પોલિસએ  કોર્ટમાં ટીઆરપીકેસની એફઆઇઆરમાં  રિપબ્લિક નેટવર્કનું નામ નથી.

(11:55 pm IST)