Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

પ્રદૂષણ નિયંત્રણ માટે ઓડ ઇવન અંતિમ હથિયાર હશેઃ દિલ્લી સરકાર

દિલ્લી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલરાયએ કહ્યું છે કે પ્રદેશમાં વાયુ પ્રદૂષણથી લડાઇમાં ઓડ ઇવન યોજનાને લાગૂ કરવું અંતિમ હથિયાર હશે. એમણે આગળ કહ્યું કે હાલમાં દિલ્લી સરકાર રેડ લાઇટ ઓન ગાડી ઓફ અભિયાન પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. છેલ્લા થોડા દિવસથી દિલ્લીની વાયુ ગુણવતા સતત ખરાબ થઇ રહી છે.

(12:00 am IST)