Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

બિહારમાં ભેંસ પર બેસી ચૂંટણી પ્રચાર કરનાર ઉમેદવારની પોલિસએ કરી ધરપકડ

ભેંસ પર બેસી ચૂંટણી પ્રચાર કરવાવાળા ગયા ટાઉન (બિહાર)થી રાષ્ટ્રીય ઉલેમા કાઉંસીલ પાર્ટીના ઉમેદવાર મોહમ્મદ પરવેઝ મંસૂરીની પોલિસએ ધરપકડ કરી એના વિરુધ્ધ પશુ ક્રૂરતા કાનૂન અને કોવિડ-૧૯ નિયમોના ઉલ્લંઘનનો કેસ દાખલકર્યો છે. પરવેઝએ કહ્યું તે નેતાઓને અરીસો દેખાડવા ઇચ્છે છે કે ગયા બિહારનું સૌથી ગંદુ શહેર છે.

(11:51 pm IST)