Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

લોકતંત્ર સૌથી કઠિત સમયથી પસાર થઇ રહ્યું છે, દલિતો વિરૂધ્ધ અત્યાચાર ચરમ પર : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સટાસટી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે આપણું લોકતંત્ર સૌથી કઠિન સમયથી પસાર થઇ રહ્યું છે. એમણે કહ્યું આપણા બંધારણ પર યોજનાબદ્ધ રીતે હુમલા કરવામાં આવ્યા છે. સોનિયાએ કહ્યું દેશમાં દલિતો વિરૂધ્ધ અત્યાચાર ચરમ પર પહોંચી ગયા છે. દિકરીઓની સુરક્ષા કરવા અને કાનૂનને સમ્માન કરવાને બદલે બીજેપી સરકાર અપરાધિઓને સાથ આપી રહી છે.

(10:03 pm IST)