Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

'લાંબા સફેદ વાદળની ભૂમિ' : ન્યૂઝીલેન્ડનું નામ બદલવા અંગેનું અભિયાન

માંઓરી પાર્ટીએ દેશનું નામ બદલીને આઓટેરોઆ કરવાની માગ સાથે વ્યાપક અભિયાન છેડ્યું

નવી દિલ્હી :  શહેરો કે વિસ્તારોનાં નામ બદલવા અંગેની ચર્ચા ફક્ત ભારત પૂરતી મર્યાદિત નથી, ન્યૂઝીલેન્ડ જેવા દેશમાં પણ આ મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ન્યૂઝીલેન્ડની માઓરી પાર્ટીએ દેશનું નામ બદલીને આઓટેરોઆ કરવાની માગ સાથે વ્યાપક અભિયાન હાથ ધર્યું છે. આઓટેરોઆ એટલે તે રેઓ માઓરી ભાષામાં 'લાંબા સફેદ વાદળની ભૂમિ' થાય છે.

(12:37 pm IST)