Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

સુપ્રિમે માંગણી ફગાવતા નવજોત સિધ્‍ધુએ કોર્ટમાં સરન્‍ડર કર્યુ


૩૨ વર્ષ જુના કેસમાં ૧ વર્ષની સખત સજા પામનાર કોંગીના દિગ્‍ગજ નેતા નવજોત સિધ્‍ધુએ આજે પંજાબની પટીયાલા કોર્ટ સમક્ષ સરન્‍ડર કર્યુ છેઃ આ પહેલા આરોગ્‍યના કારણસર સિધ્‍ધુએ સુપ્રિમ કોર્ટ સમક્ષ ૩ થી ૪ મહિનાની મુદ્દત માંગી હતી જે સુપ્રિમ કોર્ટે ફગાવી દીધીઃ સિધ્‍ધુ હવે સરન્‍ડર થતા ૧ વષૃની કઠોર જેલ થતા સજા ભોગવવી પડશે

 

(4:35 pm IST)