Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ખાલીસ્તાન તરફી કેનેડાના અધિકારીઓ સહિતના ટ્વિટર એકાઉન્ટો બ્લોક કરાયા

ભારતમાં વધુ કેટલાક ખાલિસ્તાન તરફી ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે, જેમાં કેનેડાના કેટલાક સરકારી અધિકારીઓના ટ્વીટર એકાઉન્ટનો પણ સમાવેશ થાય છે

(11:15 pm IST)