Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

રોટોમેક પેનના માલિક વિક્રમ કોઠારીની સીબીઆઈ દ્વારા અટકાયત

દિવસભરના દરોડા બાદ મોડીરાત્રે તિલકનગર સ્થિત નિવાસ્થાને વિક્રમ કોઠારીને અટકાયતમાં લઇ લેવાયા

કાનપુર :રોટોમેક પેન કંપનીના માલિક  અને કાનપુરના મોટા વેપારી વિક્રમ કોઠારીને બેન્કના પૈસા નહિ ચૂકવવાના આરોપસર આજે મોડીરાત્રે અટકાયત કરાઈ છે કોઠારી વિરુદ્ધ સીબીઆઈની ટીમે દિવસભર દરોડાનો દોર ચાલુ રાખ્યા બાદ વિક્રમ કોઠારીના તિલકનગર સ્થિત નિવાસ્થાને અટકાયતમાં રાખ્યા છે અત્રે ઉઈલ્લેખનીય છે કે કોઠારીએ 7 બેંકો પાસેથી લોન લીધી હતી પરંતુ પરત ચૂવવામાં ડિફોલ્ટર થયા હતા

(12:12 am IST)