Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

નીફટી ૧૪૬૦૦ ઉપરઃ સેન્સેકસ ૩પ૦થી વધુ પોઇન્ટ અપઃ પ૦,૦૦૦ની નજીક

મુંબઇ : શેરબજારમાં આજે તેજીનો માહોલઃ ર.૩૦ કલાકે સેન્સેકસ ૩૮૮ પોઇન્ટ વધીને ૪૯૭૮૬ તથા નીફટી ૧ર૧ પોઇન્ટ વધીને ૧૪૬૪ર ઉપર ટ્રેડ કરે છે આજે ઓટો અને આઇટી કંપનીના શેરોમાં કરન્ટ જોવા મળ્યોઃ જીડીએલ ૧૪૧, જેકે ટાયર ૧૦૧, જસ્ટ ડાયલ ૭૦પ, આઇટીસી ર૧૮, પાવરગ્રીડ ૧૯૮, એનટીપીસી ૯૮, આઇડીબીઆઇ ર૮.૩પ, ગેટવે ૧૪૧, અદાણી ટ્રાન્સ ૪પ૦ ઉપર છે

(3:49 pm IST)