Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ટ્રમ્પે ૭૩ને આપી માફી

વોશીંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ઓફિસ છોડતા પહેલા ૭૩ લોકોને માફ કરી દીધા છે જેમાં તેમના પૂર્વ સાથીદાર સ્ટીવ બેનન પણ છે જો કે ટ્રમ્પે ખુદને, પરિવારને કે પોતાના વકિલ રૂડી ગ્યુલિયાનીને માફી નથી આપી

(3:48 pm IST)