Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

અમેરિકાના રાજકીય ઈતિહાસમાં મોટી ઉથલપાથલ આવી રહી છે: ટ્રમ્પ હવે 'પેટ્રીએટ પાર્ટી' નામનો નવો પક્ષ સ્થાપી રહ્યા છે

અમેરિકાના રાજકીય ઈતિહાસમાં મોટી ઉથલપાથલ આવી રહી છે: ટ્રમ્પ હવે 'પેટ્રીએટ પાર્ટી' નામનો નવો પક્ષ સ્થાપી રહ્યા છે આજે વિદાય લઈ રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નવો રાજકીય પક્ષ શરૂ કરી રહ્યાના એંધાણ મળે છે. તેમણે "પેટ્રીએટ પાર્ટી" નામથી નવા પક્ષની રચના માટેની ચર્ચા વિચારણા શરૂ કરી દીધી છે

(12:36 pm IST)
  • તાંડવના નિર્માતા અને કલાકારો વિરૂદ્ધ મુંબઈના ઘાટકોપરમાં એફઆઈઆર દાખલ : મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમા તાંડવ વેબસીરીઝના નિર્માતાઓ અને કલાકારો વિરૂદ્ધ આઈપીસી કલમ ૧૫૩-એ, ૨૯૫-એ અને ૫૦૫-૨ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે access_time 5:09 pm IST

  • ૨૦ જાન્યુઆરીએ બાઇડેન અમેરિકાના રાષ્ટ્રપતિ પદે તથા કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ પદે શપથ લેશે. અમૃતસરના ચિત્રકાર જગજોતસિંહ રૂબાલે આ બન્ને મહાનુભાવોના ચિત્રો તૈયાર કર્યા હતા. સાથે સાથે તેમણે અમેરિકાના શરૂઆતથી આજ સુધીના રાષ્ટ્રપતિના ચહેરા પણ કળાત્મક રીતે દોર્યા હતા. access_time 10:16 am IST

  • કોગ્રેસની વકૅ કમીટીની બેઠક ૨૨ જાન્યુઆરીએ ઈન્ટરનેટ થ્રુ મળશે access_time 5:34 pm IST