Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

જો બાયડનના આજે શપથવિધિના દિવસે જ અમેરિકામાં અઢી લાખ કોરોના કેસ નોંધાયા, ૨ હજાર આસપાસ નવા મૃત્યુ, ૨૩ હજાર આઈસીયુમાં: યુકેમાં નવા ૩૩૦૦૦ કેસ અને સોળસો મૃત્યુનોંધ

ચીનમાં આજે સવારે ૨૪ કલાકમાં વધુ ૧૦૩ કેસ નોંધાયા: સૌથી ઓછા ઓસ્ટ્રેલિયામાં માત્ર દસ નવા કેસ

જો બાયડનના આજે શપથવિધિના દિવસે જ અમેરિકામાં અઢી લાખ કોરોના કેસ નોંધાયા, ૨ હજાર આસપાસ નવા મૃત્યુ, ૨૩ હજાર આઈસીયુમાં: આજ સવાર સુધીમાં યુકેમાં નવા ૩૩૦૦૦ કેસ અને સોળસો મૃત્યુનોંધ નોંધાયા, ચારેક હજાર લોકો આઇસીયુમાં સારવાર લઇ રહ્યા છે, યુકેમાં ૪૩ લાખ લોકોને પ્રથમ ડોઝ અપાઈ ગયો અને બીજો ડોઝ સાડાચાર લાખથી વધુ લોકોને અપાયો: ચીનમાં આજે સવારે ૨૪ કલાકમાં વધુ ૧૦૩ કેસ નોંધાયા: સૌથી ઓછા ઓસ્ટ્રેલિયામાં માત્ર દસ નવા કેસ

(11:04 am IST)