Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

આરબીઆઈ પ્રેસમાંથી રૂ.૯૦ લાખની ચોરી કરનાર અધિકારીની ધરપકડ

કેન્દ્રિય ઔદ્યોગીક સુરક્ષાબળ (સીઆઈએફએસ)એ આરબીઆઈની દેવાસ (મધ્યપ્રદેશ) સ્થિત બેંક નોટ પ્રેસમાંથી રૂ.૯૦ લાખની નોટોની ચોરી કરનાર અધિકારી મનોહર વર્માની ધરપકડ : બૂટમાં છુપાડીને નોટ લઈ જનાર વર્માની ઓફિસમાંથી રૂ.૨૬.૦૯ લાખની નોટો મળી : તેમના ઘરે દરોડા પાડતા રૂ.૬૪.૫૦ લાખની કિંમતની નવી નોટો   મળી આવી

(2:54 pm IST)