Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

બપોરે ૧-૧૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અલકાયદા ભારતમાં ત્રાટકવા તલપાપડ, નવ આતંકીઓ ઝડપાયા, કેરળ અને પશ્ચિમ બંગાળમાં દરોડા: રાજકોટમાં કોરોનાનો સતત કાળો કેર, શહેર-જિલ્લામાં આજે પણ ૨૩ મોત, બપોર સુધીમાં ૪૮ નવા પોઝિટિવ કેસ: પાક નિષ્ફળ જતા સૌરાષ્ટ્રના વધુ એક ખેડૂતે જીવ દીધો

(1:05 pm IST)