Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

મમતા બેનર્જીઅે દેશમાં વીઆઇપી કલ્‍ચરને ખતમ કરવા પગલા લેવાનું શરૂ કર્યુ

પશ્મિમ બંગાળના મુખ્યમંત્રીઅે સરકારના તમામ પ્રધાનોને રાષ્ટ્રીય ધોરી માર્ગ સિવાય રાજ્યમાં ક્યાંય લાલબતી પાયલોટ કારનો ઉપયોગ બંધ કરવા પ્રધાનોને સુચવ્યુ

 VIP કલ્ચર પર મમતા બેનર્જીઅે કર્યો તોડ, હવે બંગાળના મંત્રીઓઅે આદેશનુ પાલન કરવું પડશે

(7:37 pm IST)