Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

તમામ ધારાસભ્યોને ભોજન માટે કેપ્ટન અમરિંદર સિંઘે આમંત્રણ આપ્યું: પક્ષ પ્રમુખ બનેલા સિધ્ધુને બાકાત રાખ્યા: મતભેદો યથાવત?

પંજાબની કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘે ૨૧ જુલાઈએ તમામ કોંગી  ધારાસભ્યોને લંચ માટે આમંત્રણ આપેલ છે, પરંતુ પંજાબ કૉંગ્રેસ પક્ષના પ્રમુખ બનેલા નવજોત સિંહ  સિદ્ધુને આમંત્રણ આપેલ નથી.. બંને વચ્ચેના મતભેદો હજુ પણ અંદરખાને સળગતા હોવાની પણ ચર્ચા છે.

(4:56 pm IST)