Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ઈન્ડોનેશિયાએ પામ ઓઈલ નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો : ભારતમાં ખાદ્ય તેલ સસ્તું થવાની શક્યતા

ઇન્ડોનેશિયાએ પ્રતિબંધ મુકતા ખાદ્યતેલ મોંઘુ થવાની ભીતિ વચ્ચે રાહતના એંધાણ

નવી દિલ્હી : ઈન્ડોનેશિયાએ પામ ઓઈલ નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે, ઇન્ડોનેશિયાના આ નિર્ણયને પગલે હવે ભારતમાં ખાદ્ય તેલ સસ્તું થવાની શક્યતા સેવાઈ રહી છે 

 

(6:24 pm IST)