Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

બેંગલુરૂમાં પાણીમાં ફસાયેલ લોકોને બહાર કાઢવા ટ્રેકટરનો સહારો

કર્ણાટકના બેંગલુરૂમાં બુધવારે પણ ભારે વરસાદ પડયો હતો. ગઇકાલે ૧૧૪.૬મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં ભારે તબાહીના દ્રશ્‍યો સર્જાયા હતા. અનેક વિસ્‍તારોમાં રસ્‍તાઓ અને ઘરોમાં પાણી ભરાય ગયા હતા. બે પ્રવાસી મજુરોના મોત પણ થયા હતા. પાણીમાં ફસાયેલ લોકોને ટ્રેકટર સહિતના વાહનો દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્‍યા હતા.

(2:51 pm IST)