Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

દરેક પેઢી માટે આધાર નંબર આવી રહયો છેઃ મોદી સરકાર દ્વારા ગંભીર વિચારણા

એવા અહેવાલો મળી રહયા છે કે બિઝનેશ કરતી પેઢીઓ (બિઝનેસ ફર્મ્‍સ) માટે આધાર નંબર લાગુ કરવાનું ગંભીર વિચારણા છેઃ સત્તાવાર વિગતો મેળવાઇ રહી છે. આ પધ્‍ધતી અમલમાં આવશે તો દરેક પેઢી, દુકાન સહિત તમામ બિઝનેશ ફર્મ્‍સએ હાલના જીએસટી, પાનકાર્ડ ઉપરાંત નવો આધારનંબર લેવો પડશે તેમ જાણવા મળે છે

(3:49 pm IST)