Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

સેનાનો ડ્રેસ પહેરેલ ૧૧ લોકોની ગુવાહાટી એરપોર્ટ પાસે પોલીસ એ કરી ધરપકડ

આસામ પોલીસએ ગુવાહાટી એરપોર્ટ પાસેથી ભારતીય સેનાનો ડ્રેસ પહેરેલ ૧૧ લોકોની ધરપકડ કરી છે જે પોતાની ઓળખથી જોડાયેલ દસ્તાવેજ બતાવી ન શકયા પોલીસએ બતાવ્યું છે કે એક ટીમએ ફરજ દરમ્યાન પહેલા ૪ લોકોની ધરપકડ કરી હતી. અને એના પછી મળેલ જાણકારી બાદ અન્ય ૭ લોકોની ધરપકડ કરી હતી.

(9:36 pm IST)