Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

અમુક દેશોમાં કોરોના અચાનક ગાયબ થઈ ગયો

સૌથી વધુ યુકેમાં ૪૫૪૧૦ કેસ નોંધાયાઃ ત્યારબાદ રશિયામાં ૩૪૩૦૩ કેસ : અમેરીકા કોરોનાનો ગ્રાફ સાવ તળીયે : એક સમયે ૧ લાખથી વધુ કેસ નોંધાતા જે આજે ઘટીને ૧૫૨૬૪ કેસ એક દિવસમાં નોંધાયા : ભારતમાં ૧૩૫૯૬ કેસની સામે ૧૯ હજારથી વધુ લોકો સાજા થયા

ભારતમાં એકટીવ કેસોમાં ઘટાડો : ૨ લાખની અંદર એકટીવ કેસની સંખ્યા જોઈએ તો માત્ર ૦.૫૬ એટલે કે ૧૮૯૬૯૪ : જર્મની ૬૮૦૭ કેસ : સિંગાપોર ૩૦૫૮ કેસ : દક્ષિણ કોરીયા ૧૪૧૮ કેસ : કેનેડા ૧૩૫૩ કેસ : જાપાન ૫૦૯ કેસ : સાઉદી અરેબીયા ૪૧ કેસ : ચીન ૨૦ કેસ : હોંગકોંગમાં ૩ કેસ : ભારતમાં કુલ વેકસીનેશન ૯૭૭૯૪૭૭૮૩એ પહોંચ્યુ

યુકે

:

૪૫,૪૧૦ નવા કેસો

રશિયા

:

૩૪,૩૦૩ નવા કેસો

યુએસએ

:

૧૫,૨૬૪ નવા કેસો

ભારત

:

૧૩,૫૯૬ નવા કેસો

જર્મની

:

૬,૮૦૭ નવા કેસો

બ્રાઝિલ

:

૫,૭૩૮ નવા કેસો

ફ્રાન્સ

:

૩,૭૭૮ નવા કેસો

સિંગાપોર

:

૩,૦૫૮ નવા કેસો

ઇટાલી

:

૨,૪૩૭ નવા કેસો

ઓસ્ટ્રેલિયા

:

૨,૧૭૧ નવા કેસો

દક્ષિણ કોરિયા

:

૧,૪૧૮ નવા કેસો

કેનેડા

:

૧,૩૫૩ નવા કેસો

જાપાન

:

૫૦૯ નવા કેસો

યુએઈ

:

૯૮ નવા કેસો

સાઉદી અરેબિયા

:

૪૧ નવા કેસો

ચીન

:

૨૦ નવા કેસો

હોંગકોંગ

:

૦૩ નવા કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૩ હજાર ઉપર કેસ નોંધાયા, ૧૬૬ મૃત્યુ નોંધાયા

નવા કેસો

:

૧૩,૫૯૬ કેસો

નવા મૃત્યુ

:

૧૬૬

સાજા થયા

:

૧૯,૫૮૨

કુલ કોરોના કેસો

:

૩,૪૦,૮૧,૩૧૫

એકટીવ કેસો

:

૧,૮૯,૬૯૪

કુલ સાજા થયા

:

૩,૩૪,૩૯,૩૩૧

કુલ મૃત્યુ

:

૪,૫૨,૨૯૦

૨૪ કલાકમાં ટેસ્ટ

:

૯,૮૯,૪૯૩

કુલ ટેસ્ટ

:

૫૯,૧૯,૨૪,૮૭૪

ભારતમાં વેકસીનેશન

 

 

કુલ વેકસીનેશન

:

૯૭,૭૯,૪૭,૭૮૩

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ

:

૧૫,૨૬૪

હોસ્પિટલમાં

:

૫૭,૨૧૪

આઈસીયુમાં

:

૧૫,૩૦૦

નવા મૃત્યુ

:

૧૧૧

યુકેમાં ૨૪ કલાકમાં

 

 

નવા કેસ

:

૪૫,૧૪૦

હોસ્પિટલમાં

:

૭,૦૮૬

આઈસીયુમાં

:

૮૦૬

નવા મૃત્યુ

:

૫૭

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા

:

૪,૫૭,૯૨,૫૩૨ કેસો

ભારત

:

૩,૪૦,૮૧,૩૧૫ કેસો

બ્રાઝીલ

:

૨,૧૬,૪૪,૪૬૪  કેસો

 

નવા કેસ - મૃત્યુઆંક ઘટયા : ૮ મહિનાનો સૌથી નીચો આંક : એકટીવ કેસ પણ ઘટયા : રીકવરી રેટ ૯૮.૧૨% : વીકલી પોઝીટીવીટી રેટ ઘટીને ૧.૩૦%

કેરળ ૭૫૫૫ કેસ સાથે ટોચ ઉપર : ત્યારબાદ મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં ઘટાડો ૧૭૧૫ કેસ નોંધાયા : તામિલનાડુ ૧૨૧૮ કેસ : ઓડીશા ૪૪૩ કેસ : કર્ણાટક ૩૨૬ કેસ : બેંગ્લોર ૧૭૩ કેસ : હિમાચલ પ્રદેશ ૧૩૧ કેસ : જમ્મુ કાશ્મીર ૯૫ કેસ : પુડ્ડુચેરી ૫૨ કેસ : દિલ્હી ૩૨ કેસ : પંજાબ ૨૭ કેસ : હરિયાણા ૧૫ કેસ : ગુજરાત ૧૦ કેસ : ગુડગાંવ ૮ કેસ : લખનૌ - રાજસ્થાન ૨ કેસ : ઉત્તર પૂર્વના મિઝોરમમાં ૯૪૮ કેસ : મણીપુર ૧૦૪ કેસ : નાગાલેન્ડ ૪૦ કેસ : સિક્કીમ ૪ કેસ

કેરળ

:

૭,૫૫૫

મહારાષ્ટ્ર

:

૧,૭૧૫

તમિલનાડુ

:

૧,૨૧૮

પશ્ચિમ બંગાળ

:

૬૨૪

ઓડિશા

:

૪૪૩

આંધ્રપ્રદેશ

:

૪૩૨

પુણે

:

૩૯૫

મુંબઈ

:

૩૬૬

કર્ણાટક

:

૩૨૬

કોલકાતા

:

૧૭૯

બેંગલોર

:

૧૭૩

ચેન્નઈ

:

૧૫૬

હિમાચલ પ્રદેશ

:

૧૩૧

તેલંગણા

:

૧૨૨

જમ્મુ કાશ્મીર

:

૯૫

ગોવા

:

૬૦

પુડુચેરી

:

૫૨

દિલ્હી

:

૩૨

પંજાબ

:

૨૭

હરિયાણા

:

૧૫

છત્તીસગઢ

:

૧૪

ગુજરાત

:

૧૦

ઉત્તરાખંડ

:

૦૯

ઉત્તર પ્રદેશ

:

૦૯

ગુડગાંવ

:

૦૮

ઝારખંડ

:

૦૭

મધ્યપ્રદેશ

:

૦૫

બિહાર

:

૦૫

સુરત

:

૦૪

ચંડીગઢ

:

૦૩

વડોદરા

:

૦૨

રાજસ્થાન

:

૦૨

લખનૌ

:

૦૨

અમદાવાદ

:

૦૧

જયપુર

:

૦૦

રાજકોટ

:

૦૦

ઉત્તર પૂર્વ

 

 

મિઝોરમ

:

૯૪૮

આસામ

:

૨૦૫

મણિપુર

:

૧૦૪

મેઘાલય

:

૫૫

નાગાલેન્ડ

:

૪૦

રૂણાચલ પ્રદેશ

:

૦૭

સિક્કિમ

:

૦૪

 

(3:41 pm IST)