Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

પ.બંગાળમાં હિંસાનો ખેલ હજુય ચાલુઃ ભાજપના નેતાની ગોળી મારી હત્યા

કોલકતા તા. ૧૮ :.. પ. બંગાળમાં વિધાનસભાની ચંૂટણી પૂરી થયાને ૬ માસ થયા છતાં રાજકીય હિંસાનો દોર ચાલુ જ છેઃ ઉત્તર દિનાજપુર જીલ્લામાં ભાજપના કાર્યકર મિથુન ઘોષની ગોળી મારી હત્યા થઇ છેઃ ભાજપે તૃણમુલ ઉપર આરોપ મૂકયો છે.

(3:35 pm IST)