Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

માઈક્રોસોફ્ટ કંપનીની મોટી જાહેરાત ચીનમાં લિંક્ડઈનની ર્સિવસ બંધ કરશે

નવી દિલ્હી :  માઈક્રોસોફ્ટ કંપનીનું લિંક્ડઈન સોશિયલ પ્લેટફોર્મ ભારત સહિત દુનિયાભરમાં લોકપ્રિય છે. પણ હવે ચીનમાં તે બંધ થવા જઈ રહ્યું છે. કંપનીએ જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં તે ચીનમાં લિંક્ડઈનની ર્સિવસ બંધ કરી દેશે. આ પ્લેટફોર્મ પર લોકો પોતાના બિઝનેસ અને અન્ય ધંધાકીય અનુભવો, પ્રોફેશનલ લાઈફ, સ્કિલ અને એજ્યુકેશન વગેરે શેર કરતા હોય છે

(12:56 pm IST)