Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

આતંકીયોનું રૂપ હવે નોર્થ કાશ્‍મીરની તરફઃ કાશ્‍મીરમાં ર૦૦ આતંકી સક્રિય આમાંથી પ૦ ફકત નોર્થ કાશ્‍મીરમાં, સેનાની પ્રતિક્રિયા

કાશ્‍મીરમાં ઓપરેશન ઓલ આઉટ છેડનારી ભારતીય સેનાની ચિંતાનો વિષય હવે નોર્થકાશ્‍મીર બની ગયો છે. ઉતરી કાશ્‍મીરમાં કામયાબીઓ છતા પ૦થી વધારે સક્રિય આતંકી એમના માટે માથાનો દુખાવો છે. ટવિટર હેંડલ પર રેડિયો ચિનારને લઇ જારી નિવેદનમાં સેનાએ માન્‍યું છે કે આતંકિયોનું ફોકસ હવે સમર્થન મળવાને કારણે નોર્થ કાશ્‍મીરની તરફ છે.

સેનાએ પાછલા ૭ મહિનામાં કાશ્‍મીરમાં ર૬ થી વધારે આતંકી કમાંડરોને ઢેર કર્યા છે. આમાથી અડધા નોર્થ કાશ્‍મીરમાં માર્યા ગયા છે. આતંકિયોનું ફોકસ નોર્થ કાશ્‍મીર છે. જયાં લગભગ પ૦ આતંકી એકટીવ છે. કાશ્‍મીરમાં અનુમાન છે ર૦૦ આતંકી સક્રિય છે.

(12:20 am IST)