Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

મંત્રિયો અને સાંસદોના વેતન અને ભથ્‍થામાં કાપ સંબંધિત બિલ રાજયસભામાં થયું પસાર

મહામારીમાં મંત્રિયો અને સાંસદોના વેતન અને ભથ્‍થામાં કાપ સંબંધિત બે ખરડાઓ રાજયસભામાં પસાર થયા સાંસદો સંબંધિત ખરડાઓ દ્વારા એમના વેતનમાં એક વર્ષ માટે ૩૦ ટકા કાપ થશે. અધિકતર વિપક્ષી સભ્‍યોએ કહ્યું કે એમના વેતનમાં કાપથી કોઇ મુશ્‍કેલી નથી. પરોપકારની શરૂઆત ઘરથી થાય છે લોકોને મદદ માટે થોડા કડક નિર્ણયની જરૂર હતી.

(12:00 am IST)