Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

ગુજરાતની કંપનીમાં બનાવેલ રૂ. ૪.૭૫ કરોડના રેમડેસિવીર ઇન્જેક્ષનનો જથ્થો મુંબઈ પોલીસે કબજે લીધો: ફડણવીસ કહે છે કેન્દ્રની મંજૂરી લઈ આ જથ્થો મહારાષ્ટ્ર માટે મંગાવેલો

ગુજરાતની દમણ ખાતે રેમડેસિવીર ઉત્પાદક કંપનીમાથી આ જથ્થો મહારાષ્ટ્ર ભાજપના કોઈ નેતા દ્વારા મંગાવવામા આવ્યો હતો. જથ્થો પોલીસે પકડતા વિલે પાર્લે પોલીસ સ્ટેશન પર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તાત્કાલિક પહોંચી ગયા હતા અને ખુલાસો કરેલ

(5:46 pm IST)