Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

રૂહાનીનું રાષ્ટ્રપતિ ભવનમાં ઉષ્માભર્યુ સ્વાગત

દશ વર્ષના લાંબા ગાળા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ કોવિંદજી તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. ઈરાની રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન પાંચ જેટલા મુખ્ય કરારો ઉપરાંત ચાબહાર પોર્ટ અંગે પણ મોટી જાહેરાત થવાની શકયતાઓ છે.

(1:04 pm IST)