Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાનો પારો ગગડ્યોઃ ૨.૩૮ લાખ નવા કેસ સાથે રીકવરી રેટ ૯૪.૦૯%: દેશમાં ઓમીક્રોનના કેસ ૮.૩૧% વધ્યા : પોઝીટીવીટી રેટ ૧૪.૪%

સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૩૧૧૧૧ કેસ નોંધાયા : ત્યારબાદ કર્ણાટક ૨૭૧૫૭ કેસ સાથે બીજા નંબરે : તામિલનાડુમાં ૨૩૪૪૩ કેસ : બેંગ્લોર અને ઉત્તરપ્રદેશમાં ૧૫ હજારથી વધુ કેસ : ગુજરાત અને દિલ્હીમાં ૧૨ હજારથી વધુ કેસ : દિલ્હીમાં કોરોના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો : પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને હરિયાણામાં ૯ હજારથી વધુ કેસો : પુણેમાં ૭૫૯૮ કેસ : મધ્યપ્રદેશ, આસામ, પંજાબમાં ૬ હજારથી વધુ કેસ : બિહાર, ગુડગાંવ, ઉત્તરાખંડમાં ૩ હજારથી વધુ કેસ : નાગપુર, લખનૌ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં ૨ હજારથી વધુ કેસ : કોઈમ્બતુરમાં ૨ હજારથી વધુ કેસ : નાસિક, ભોપાલ,, કોલકતા, પટના, વડોદરામાં ૧ હજારથી વધુ કેેસો

મહારાષ્ટ્ર     :  ૩૧,૧૧૧

કર્ણાટક       :  ૨૭,૧૫૭

તમિલનાડુ   :  ૨૩,૪૪૩

કેરળ         :  ૨૨,૯૪૬

બેંગ્લોર       :  ૧૫,૯૪૭

ઉત્તર પ્રદેશ  :  ૧૫,૫૭૨

ગુજરાત      :  ૧૨,૭૫૩

દિલ્હી         :  ૧૨,૫૨૭

ઓડિશા      :  ૧૦,૪૮૮

પશ્ચિમ બંગાળ   :        ૯,૩૮૫

રાજસ્થાન    :  ૯,૨૩૬

હરિયાણા     :  ૯,૨૦૬

ચેન્નાઈ       :  ૮,૬૬૮

પુણે          :  ૭,૫૯૮

આસામ      :  ૬,૯૮૨

મધ્ય પ્રદેશ  :  ૬,૯૭૦

પંજાબ        :  ૬,૫૯૩

મુંબઈ        :  ૫,૯૫૬

થાણે         :  ૪,૭૬૨

છત્તીસગઢ    :  ૪,૪૭૧

અમદાવાદ   :  ૪,૩૪૦

આંધ્ર પ્રદેશ   :  ૪,૧૦૮

બિહાર        :  ૩,૫૨૬

ગુડગાંવ      :  ૩,૪૪૮

ઉત્તરાખંડ     :  ૩,૨૯૫

સુરત         :  ૨,૯૫૫

જમ્મુ કાશ્મીર :  ૨,૮૨૭

તેલંગાણા     :  ૨,૪૪૭

હિમાચલ પ્રદેશ  :        ૨,૪૪૬

નાગપુર      :  ૨,૪૨૯

લખનૌ       :  ૨,૩૮૩

જયપુર       :  ૨,૩૨૭

ગોવા         :  ૨,૧૭૪

કોઈમ્બતુર    :  ૨,૦૫૩

ઈન્દોર       :  ૧,૮૯૦

કોલકાતા     :  ૧,૮૭૯

નાસિક       :  ૧,૬૪૮

ભોપાલ       :  ૧,૩૯૮

વડોદરા      :  ૧,૨૦૭

પટના        :  ૧,૦૪૩

વિશ્વમાં કોરોનાના કેસોનો પારો નીચે સરકયો : અમેરીકામાં પણ કેસો ઘટ્યા ૭.૮૭ લાખથી વધુ કેસ નોંધાયા

ભારતમાં ૨૪ કલાકમાં ૩૧૦ લોકોના મોતઃ દોઢ લાખ લોકો સાજા થયાઃ એકટીવ કેસ ૧૭ લાખ

દેશમાં ઘટવા લાગ્યો કોરોનાનો ગ્રાફઃ નવા કેસોમાં ૭%નો ઘટાડો નોંધાયો : સતત ત્રીજા દિવસે કેસ ઘટયાઃ ૨૪ કલાકમાં ૨.૩૮ લાખ લોકો સંક્રમિત

દેશમાં ઓમિક્રોનના કેસ વધીને ૮૮૯૧ થઈ : ૨૪ કલાકમાં દેશમાં ઓમિક્રોનના ૮.૩૧% કેસ વધ્યા : દેશમાં અત્યાર સુધીમાં ૧૫૮ કરોડ લોકોને રસી અપાઈ : કુલ ટેસ્ટ ૧૬,૪૯,૧૪૩ થયા : અત્યાર સુધીમાં ૩,૫૩,૯૪,૮૮૨ દર્દીઓ સાજા થયા : કુલ ૭૦.૫૪ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા

સ્પેનમાં ૧,૧૦,૪૮૯ કેસ : આર્જેન્ટીનામાં ૧,૦૨,૪૫૮ કેસ : યુકેમાં ૮૪૪૨૯ કેસ : ઓસ્ટ્રેલિયામાં ૭૩૨૫૮ કેસ : નેધરલેન્ડમાં ૪૨૩૫૨ કેસ : જાપાનમાં ૨૬૮૮૧ કેસ : પોલેન્ડમાં ૧૦૪૪૫ કેસ : સાઉદી અરેબીયામાં ૫૫૦૫ કેસ : સાઉથ કોરીયા ૩૮૫૮ કેસ : દક્ષિણ આફ્રિકામાં ૧૬૯૧ કેસ : હોંગકોંગમાં ૭ કેસ

યુએસએ       :    ૭,૮૭,૮૭૯ નવા કેસો

ભારત          :    ૨,૩૮,૦૧૮ નવા કેસો

સ્પેન           :    ૧,૧૦,૪૮૯ નવા કેસો

આર્જેન્ટિના     :    ૧,૦૨,૪૫૮ નવા કેસો

ફ્રાન્સ           :    ૧,૦૨,૧૪૪ નવા કેસો

યુકે             :    ૮૪,૪૨૯ નવા કેસો

ઇટાલી         :    ૮૩,૪૦૩ નવા કેસો

ઓસ્ટ્રેલિયા     :    ૭૩,૨૫૮ નવા કેસો

ટેકસાસ        :    ૬૮,૨૬૮ નવા કેસો

બ્રાઝિલ         :    ૬૭,૮૩૯ નવા કેસો

જર્મની         :    ૫૩,૯૧૬ નવા કેસો

નેધરલેન્ડ      :    ૪૨,૩૫૨ નવા કેસો

રશિયા         :    ૩૦,૭૨૬ નવા કેસો

જાપાન         :    ૨૬,૮૮૧ નવા કેસો

ન્યુ યોર્ક        :    ૨૬,૭૭૨ નવા કેસો

કેનેડા          :    ૧૯,૪૧૦ નવા કેસો

પોલેન્ડ        :    ૧૦,૪૪૫ નવા કેસો

ન્યુ જર્સીૅં    :    ૯,૦૭૮ નવા કેસો

સાઉદી અરેબિયા    :    ૫,૫૦૫ નવા કેસો

એસ કોરિયા    :    ૩,૮૫૮ નવા કેસો

યુએઈ          :    ૨,૯૮૯ નવા કેસો

દક્ષિણ આફ્રિકા  :    ૧,૬૯૧ નવા કેસો

સિંગાપોર      :    ૧,૧૬૫ નવા કેસો

ચીન           :    ૨૨૩ નવા કેસો

હોંગકોંગ       :    ૦૭ નવા કેસો

ભારતમાં ૨૪ કલાકમાં ૨ લાખ ૩૮ હજાર ઉપર નવા કેસઃ ૩૧૦ મૃત્યુ અને ૧ લાખ ૫૭ હજાર ઉપર સાજા થયા

નવા કેસો       :    ૨,૩૮,૦૧૮ કેસો

નવા મૃત્યુ       :    ૩૧૦

સાજા થયા      :    ૧,૫૭,૪૨૧

કુલ કોરોના કેસો :    ૩,૭૬,૧૮,૨૭૧

એકટીવ કેસો    :    ૧૭,૩૬,૬૨૮

કુલ સાજા થયા :    ૩,૫૩,૯૪,૮૮૨

કુલ મૃત્યુ        :    ૪,૮૬,૭૬૧

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ...................

કુલ કોરોના ટેસ્ટ :    ૭૯,૯૧,૨૩૦

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૬,૭૩,૨૨,૭૫૯ કેસો

ભારત           :    ૩,૭૬,૧૮,૨૭૧ કેસો

બ્રાઝીલ         :    ૨,૩૦,૭૪,૭૯૧ કેસો

(2:59 pm IST)