Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ડ્રગ્‍સ કેસમાં નામ આવવાને લઇ મીડિયા રિપોર્ટર્સ વિરૂધ્‍ધ હાઇકોર્ટ પહોંચી રકુલ પ્રીત

દિલ્લી હાઇકોર્ટએ રકુલ પ્રીત સિંહની આ અરજી પર કેન્‍દ્રથી જવાબ માંગ્‍યો છે જેમાં એમણે રીયા ચક્રવર્તી ડ્રગ્‍સકેસથી એમને જોડવાવાળી મીડિયા રિપોર્ટસ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. હાઇકોર્ટઅ કહ્યું આશા  છે કે રકુલથી સંબંધિત ખબરોમાં મીડિયા સંયમ વર્તે એનસીબીએ કહ્યું હતું કે રિયાને પૂછતાછમાં રકુલનું નામ લીધી હતું.

(11:56 pm IST)
  • કાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST

  • ધારાશાસ્ત્રીએ દસ લાખના : વળતરની માગણી કરી : મોટર એકલા ચલાવતી વેળાએ માસ્ક નહિ પહેરવા સબબ એક ધારાશાસ્ત્રીને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતા તેમણે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકી દસ લાખ રૂપિયાના વળતરની માગણી કરી છે. access_time 7:32 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST