Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

નાસાએ કહ્યું: શરૂ થઇ ગઇ નવી સોલાર સાઇકલઃ સૂર્યમાં બદલાવ બતાવનારી તસ્વીરો શેયર કરી

નાસા અને નેશનલ ઓશિયાનિક એંડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન વિશેષજ્ઞોએ બતાવ્યું કે ડીસેમ્બર ર૦૧૯માં સોલાર મિનિમમ થયો હતો જેની સાથે નવી સોલાર સાઇકલ શરૂ થઇ ગઇ છે. વૈજ્ઞાનિકએ  કહ્યું આગામી થોડા વર્ષોમાં સૂર્યની ગતિવિધિ વધીને જૂલાઇ ર૦રપમાં ચરમ પર હશે સોલાર મેકિસમમ સુર્ય પર સનસ્પોટ છે.

(10:16 pm IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ ધટાડો : પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 15 પૈસા અને ડીઝલમાં 21 પૈસાનો ઘટાડો : ભાવ ઘટાડો સવારે છ વાગ્યાથી લાગુ. access_time 11:40 pm IST

  • નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી : બંને દેશ સાથે મળીને કામ કરશું તથા સબંધો વધુ મજબૂત કરીશું તેવી ભાવના વ્યક્ત કરી access_time 1:11 pm IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST