Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

વૈશ્વિક કેસો ૨૦.૭૭ કરોડ તથા ૪૩.૭ લાખ લોકોના મૃત્યુ

અમેરીકામાં ફરી એક વાર ડેલ્ટા વેરીયન્ટ હાહાકાર મચાવે છે : ૨૪ કલાકમાં ૧,૦૧,૮૦૧ કેસ, ૬૫૩ દર્દીઓના જીવનદીપ બુઝાયા

ત્યારબાદ ઈરાનમાં નવા ૪૧૧૯૪ કેસ : યુકે ૨૮૪૩૮ કેસ : ભારતમાં કોરોના કેસોમાં નજીવો ઘટાડો નવા ૨૫૧૬૬ કેસ સામે ૩૬ હજારથી વધુ લોકો સાજા થયા

રેકોર્ડબ્રેક વેકસીનેશન ૨૪ કલાકમાં ભારતમાં નોંધાયુઃ ૮૮,૧૩,૯૧૯ લોકોએ વેકસીનનો ડોઝ લીધો

અમેરીકામાં કોરોનાની સ્પીડ યથાવત છે : ૮૪૭૩૯ લોકો હોસ્પિટલમાં: વિશ્વમાં અત્યાર સુધી કુલ ૪.૭ અબજ લોકોને કોરોના વેકસીન અપાઈ ચૂકી છે : થાઈન્લેન્ડ ૨૧૧૫૭ કેસ : જાપાન ૧૭૮૩૬ કેસ : બ્રાઝીલ ૧૪૮૮૭ કેસ : કેનેડા ૪૦૦૨ કેસ : દક્ષિણ કોરીયા ૧૫૫૩ કેસ : સાઉદી અરેબીયા ૬૦૪ કેસ : ઓસ્ટ્રેલિયામાં કોરોના તાંડવ યથાવત ૫૧૨ કેસ : તેમજ હોંગકોંગમાં ૩ નવા કેસ

અમેરીકા        :   ૧,૦૧,૮૦૧ નવા કેસો

ઈરાન          :   ૪૧,૧૯૪ નવા કેસો

યુકે             :   ૨૮,૪૩૮ નવા કેસો

ભારત          :   ૨૫,૧૬૬ નવા કેસો

થાઇલેન્ડ        :   ૨૧,૧૫૭ નવા કેસો

રશિયા          :   ૨૦,૭૬૫ નવા કેસો

જાપાન         :   ૧૭,૮૩૬ નવા કેસો

બ્રાઝિલ         :   ૧૪,૮૮૭ નવા કેસો

ફ્રાન્સ           :   ૫,૮૨૯ નવા કેસો

કેનેડા           :   ૪,૦૦૨ નવા કેસો

ઇટાલી          :   ૩,૬૭૪ નવા કેસો

જર્મની          :   ૩,૫૪૩ નવા કેસો

દક્ષિણ કોરિયા   :   ૧,૫૫૩ નવા કેસો

યુએઈ          :   ૧,૧૦૯ નવા કેસો

સાઉદી અરેબિયા    :    ૬૦૪ નવા કેસો

ઓસ્ટ્રેલિયા      :   ૫૧૨ નવા કેસો

ચીન            :   ૫૧ નવા કેસો

હોંગકોંગ        :   ૦૩ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૨૫ હજાર ઉપર નવા કેસ : ૪૩૭ મૃત્યુ અને ૩૬ હજાર ઉપર સાજા થયા

નવા કેસો       :    ૨૫,૧૬૬ કેસો

નવા મૃત્યુ       :    ૪૩૭

સાજા થયા      :    ૩૬,૮૩૦

કુલ કોરોના કેસો :    ૩,૨૨,૫૦,૬૭૯

એકટીવ કેસો    :    ૩,૬૯,૮૪૬

કુલ સાજા થયા :    ૩,૧૪,૪૮,૭૫૪

કુલ મૃત્યુ        :    ૪,૩૨,૦૭૯

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૮,૨૩,૮૭૨

કુલ કોરોના ટેસ્ટ :    ૪૯,૬૬,૨૯,૫૨૪

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન :    ૫૫,૪૭,૩૦,૬૦૯

૨૪ કલાકમાં    :    ૮૮,૧૩,૯૧૯

પેલો ડોઝ       :    ૭૦,૭૬,૪૦૫

બીજો ડોઝ      :    ૧૭,૩૬,૫૧૪

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો       :    ૧,૦૧,૮૦૧

હોસ્પિટલમાં     :    ૮૪,૭૩૯

આઈસીયુમાં     :    ૨૦,૮૬૭

નવા મૃત્યુ       :    ૬૫૩

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૩,૭૭,૩૩,૨૧૪ કેસો

ભારત           :    ૩,૨૨,૫૦,૬૭૯ કેસો

બ્રાઝીલ         :    ૨,૦૩,૭૮,૯૮૬ કેસો

૧૫૪ દિવસમાં સૌથી નીચલા સ્તરે નવા કેસો

દેશમાં કોરોનાના કેસમાં ૨૩.૫%નો ઘટાડો નોંધાયો : ગઈકાલની તુલનાએ ૯.૫% ઓછા કેસ નોંધાયાઃ રીકવરી રેટ વધીને ૯૭.૫૧% તેમજ ડેથરેટ ૧.૩૪% થયો

કેરળમાં પણ કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો નવા ૧૨૨૯૪ કેસ : ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૪૧૪૫ કેસ : તામિલનાડુ ૧૮૫૧ કેસ : કર્ણાટક ૧૦૬૫ કેસ : બેંગ્લોર ૨૭૦ કેસ : જમ્મુ કાશ્મીર ૭૭ કેસ : પુડ્ડુચેરી ૪૯ કેસ : દિલ્હી ૨૭ કેસ : ઉત્તરાખંડ ૧૮ કેસ : ઉત્તરપ્રદેશ ૧૭ કેસ : ગુજરાત - બિહાર ૧૪ કેસ : સુરત ૧ કેસ : ઉત્તર પૂર્વના આસામમાં ૭૫૮ કેસ : અરૂણાચલ પ્રદેશ ૧૬૫ કેસ : સિક્કિમમાં ૨૦ નવા કેસ

કેરળ         :  ૧૨,૨૯૪

મહારાષ્ટ્ર     :  ૪,૧૪૫

તમિલનાડુ   :  ૧,૮૫૧

કર્ણાટક       :  ૧,૦૬૫

આંધ્રપ્રદેશ    :  ૯૦૯

ઓડિશા      :  ૮૬૮

પશ્ચિમ બંગાળ   :        ૫૦૨

તેલંગણા     :  ૪૦૫

હિમાચલ પ્રદેશ  :        ૨૭૬

બેંગ્લોર       :  ૨૭૦

ચેન્નાઈ       :  ૨૦૫

મુંબઈ        :  ૧૯૦

જમ્મુ કાશ્મીર :  ૭૭

છત્તીસગઢ    :  ૬૮

હૈદરાબાદ     :  ૬૭

કોલકાતા     :  ૬૨

ગોવા         :  ૬૨

પુડુચેરી       :  ૪૯

ઝારખંડ       :  ૩૫

પંજાબ        :  ૩૦

દિલ્હી         :  ૨૭

હરિયાણા     :  ૨૨

ઉત્તરાખંડ     :  ૧૮

ઉત્તર પ્રદેશ  :  ૧૭

બિહાર        :  ૧૪

ગુજરાત      :  ૧૪

રાજસ્થાન    :  ૧૧

મધ્યપ્રદેશ   :  ૦૭

અમદાવાદ   :  ૦૬

ગુડગાંવ      :  ૦૫

જયપુર       :  ૦૪

વડોદરા      :  ૦૩

ચંડીગઢ      :  ૦૨

લખનૌ       :  ૦૧

સુરત         :  ૦૧

રાજકોટ      :  ૦૦

ઉત્તર પૂર્વ

આસામ      :  ૭૫૮

મેઘાલય     :  ૩૫૨

મણિપુર      :  ૨૭૫

મિઝોરમ     :  ૨૪૯

અરૂણાચલ પ્રદેશ :        ૧૬૫

નાગાલેન્ડ    :  ૪૪

સિક્કિમ       :  ૨૦

ન્યુઝ ફર્સ્ટ

(2:57 pm IST)