Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

18 ઓગસ્ટથી આસામમાં નાઇટ કર્ફ્યુ લાગુ સાંજે 7 થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ

જ્યાં 7 દિવસમાં 10 થી વધુ ચેપના કેસ મળી આવશે તેને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાશે

આસામ સરકારે હાલની એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) માં ફેરફાર કર્યા છે જે 18 ઓગસ્ટથી આગામી આદેશ સુધી લાગુ રહેશે. આ અંતર્ગત હવે સાંજે 7 થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ રહેશે. ઉપરાંત, રાજ્યના એવા વિસ્તારો કે જ્યાં 7 દિવસમાં 10 થી વધુ ચેપના કેસ મળી આવશે તેને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે અને અહીં આવશ્યક પ્રવૃત્તિઓ સિવાય કડક પ્રતિબંધો લાગુ પડશે.

(2:25 pm IST)