Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ન્યુકિલયર બટન મુદ્દે ફાંકા મારતો ટ્રમ્પ હડકાયો કૂતરોઃઉ.કોરિયા

અમેરીકા અને ઉત્તર કોરિયાની સામસામી ટ્વીટરબાજી હજુ ચાલુ : ઉત્તર કોરિયાએ જણાવ્યું કે, અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બુઢ્ઢો પાગલ માણસ છે, જે હડકાયા કૂતરાની જેમ ભસ્યા કરે છે : હાલમાં જ સંયુકત રાષ્ટ્રએ ઉત્તર કોરિયા પર વિવિધ પ્રતિબંધો લાદતા બંને દેશો વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી

(4:04 pm IST)