Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

નરેન્દ્રભાઈનો ટેકો!!!

ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ અને તેમના પત્નિ સારા આજે ગુજરાતના મહેમાન બન્યા હતા. એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો બાદ નરેન્દ્રભાઈ સાથે નેતન્યાહુ અને તેમના પત્નિ સારાએ રેંટીયો કાત્યો હતો. રેંટીયો કાત્યા બાદ શ્રીમતી નેતન્યાહુને ઉભા થવા માટે નરેન્દ્રભાઈએ પણ ટેકો આપ્યો હતો.

(2:32 pm IST)