Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

બેબી મોશે મુંબઈમાં

ઈઝરાયલી નાગરીક બેબી મોશેએ ૨૬/૧૧ના મુંબઈ આતંકી હુમલા દરમિયાન પોતાના માતા-પિતાને ગુમાવ્યા હતા. નરેન્દ્રભાઈએ ગત વર્ષે ઈઝરાયલની મુલાકાત દરમિયાન બેબી મોશેને મળી ભારત આવવા આમંત્રણ આપેલ તેથી દાદા રબ્બી હોલ્જટબર્ગ નચમૈન સાથે એરપોર્ટ પહોંચેલ. હાલ ભારતના પ્રવાસે આવેલ ઈઝરાયલી વડાપ્રધાન બેબી મોશે નરીમન હાઉસની ખાતે માતા-પિતાને શ્રદ્ધાંજલી આપશે અને નેતન્યાહુ સાથે ગેટ વે ઓફ ઈન્ડિયા અને તાજ હોટલની મુલાકાત પણ લેશે. ૨૬/૧૧ના હુમલા સમયે મોશે ફકત ૨ વર્ષનો હતો અને તેની આયા સિન્ડ્રેલાના કારણે મોશે બચી ગયો હતો.

(12:57 pm IST)