Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ઈઝરાયલના વડાપ્રધાન દંપતિ તાજમહેલની મોજ માણે છે : યોગી આદિત્યનાથનો સથવારો

બેન્જામીન નેતન્યા હૂ અને સારા નેતન્યા હૂ આજે તાજમહલના દિદાર કરી રહ્યા છે તે પૂર્વે આ ઐતિહાસિક પ્રેમનું પ્રતિક જનતા માટે સવારે ૧૦II થી ૧૨II સુધી બંધ કરી દેવાયુ છે : એ પછી ફરી સહેલાણીઓને જવા દેવાયા છે : જબ્બર સુરક્ષાચક્ર ગોઠવી દેવાયુઃ તાજની નજીકના મકાનોની અગાસી ઉપર જવાનો ગોઠવાઈ ગયા.

(11:47 am IST)