Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

'' તીન મૂર્તિ હાઈફા ચોક'' નામાભિધાનઃ નરેન્દ્રભાઈએ બેન્જામીન નેતન્યાહૂ દંપતીને મોટી ભેટ આપી

દિલ્હીના તીન મૂર્તિ સ્મારકમાં ઈઝરાયલના ઐતિહાસિક શહેર ''હાઈફા''નું નામ જોડી દીધું છેઃ હવે તીન મૂર્તિ ચોકને ''તીન મૂર્તિ હાઈફા'' કહેવામાં આવશેઃ ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમના પત્નિ તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવા નામાભિધાન ''તીન મૂર્તિ હાઈફા ચોક'' ખાતે જઈને શહીદોને શ્રધ્ધાંજલી આપી હતી.

(11:56 am IST)