Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ડ્રગ મામલોઃ બેંગલુરૂમાં પૂર્વ મંત્રીના પુત્રનો બંગલો હાઉસ ઓફ લાઇફ પર સીસીબીની છાપેમારી

કર્નાટકમાં કન્નડ ફિલ્‍મ કલાકારો સહિત મોટી હસ્‍તીયોથી જોડાયેલ ડ્રગ મામલાની તપાસ કરી રહેલ બેંગલુરૂની કેન્‍દ્રીય અપરાધ શાખા સીસીબીએ પૂર્વ મંત્રી અને દિવંગત  જીવારાજ અલ્‍વાના પુત્ર આદિત્‍ય અલ્‍વાના બંગલા પર છાપામારી કરી.

સીસીબીએ બેંગલુરૂમાં નશીલી દવાઓની તસ્‍કરી વિરૂધ્‍ધ કાર્યવાહી શરૂ કરી છે. આરોપી અલ્‍વા ફરાર છે.

(12:00 am IST)
  • આલેલે... છ મહિનામાં ચીનાઓએ કોઈ ઘૂસણખોરી કરી નથી : ગૃહ બાબતોના મંત્રાલયે રાજયસભામાં જણાવ્યુ હતું કે ભારત - ચીન સરહદે છેલ્લા ૬ મહિના દરમિયાન કોઈ જ ઘૂસણખોરીનો બનાવ બન્યો નથી access_time 11:17 am IST

  • રાજસ્થાનમાં ફરી રાજકીય તણાવના એંધાણ : ગેહલોતના મંત્રી વિરુદ્ધ ધારાસભ્યે ખોલ્યો મોરચો : ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હવે શરૂ થશે નકારાનિકમ્મા પાર્ટ-2: ખાણ વિભાગના મંત્રી પ્રમોદ જૈન ભાયાનું નામ લીધા વિના ધારાસભ્ય ભરતસિંહે લખેલ પત્રમાં કહેવાયું કે મુખ્યમંત્રીએ રાજ્યના પ્રભારી મંત્રીઓને બદલી નાખ્યા પરન્તુ સૌથી ભ્રષ્ટ મંત્રીને હજુ સુધી બરખાસ્ત કર્યા નથી access_time 8:58 am IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST