Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

કોંગ્રેસએ સદનથી કર્યો વોકઆઉટ, લખ્‍યું મન કી બાત બહુ સુનીઃ હવે ચીનની વાત કરો

ચીનની સાથે ગતિરોધ પર રક્ષા મંત્રી રાજનાથસિંહના વકતવ્‍ય પછી કોંગ્રેસએ આરોપ લગાવ્‍યો કે લોકસભામાં એમના નેતા સીમા પર તૈનાત જવાનોના સમ્‍માનમાં પોતાની વાત રાખવા માગતા હતા પણ સરકારએ એવું થવા ન દીધું પાર્ટીએ સરકાર પર ચર્ચાથી ડરવાનો આરોપ  પણ લગાવ્‍યો.

લોકસભામાં કોંગ્રેસના સાંસદોએ સદનથી વોકઆઉટ કર્યું ધરણા પર બેઠા કહ્યું મન કી બાત બહુ સુની હવે ચીનની વાત કરો.

(12:00 am IST)
  • હવે રાજધાની દિલ્હીના રેલવે સ્ટેશનનું ખાનગીકરણ : 20 કંપનીઓ સ્પર્ધામાં : અદાણી પણ શામેલ : આ અગાઉ અમદાવાદ સહિતના પાંચ એરપોર્ટનું સંચાલન સંભાળી લીધા પછી હવે રેલવે સ્ટેશન પણ સંભાળી લેવાની તૈયારીમાં અદાણી ગ્રુપ access_time 8:27 pm IST

  • સાંસદ જય બચ્ચનના ડ્રગ્સ અંગે નિવેદન બાદ અમિતાભ બચ્ચનના ઘરની સુરક્ષા વધારે : ડ્રગ્સના નિવેદન પર રવિકિશન અને જયા બચ્ચન વચ્ચે વાક્યુદ્ધ છેડાયું હતું access_time 1:56 pm IST

  • મોડી રાત્રે અત્યારે કચ્છ બાજુ ભૂજ સહિતના વિસ્તારો ઉપર વાદળોના ગંજ ખડકાયા હોવાનું ઇન્સેટ તસ્વીરમાં દર્શાય છે. સૌરાષ્ટ્ર ઉપર પણ સામાન્ય વાદળાઓ મંડરાઈ રહયા છે access_time 10:50 pm IST