Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

માફિયા ઘોષિત થયેલ પૂર્વ બાહુબલી સાંસદ અતીક અહમદના મદદગાર પોલિસવાળાઓ પર ચાલશે યોગી સરકારનો ડંડોઃ તૈયાર થઇ રહ્યું છે લિસ્‍ટ

માફિયાઘોષિત થયેલ પૂર્વ બાહુબલી સાંસદ અતીક અહમદની સાથે યોગી સારકાર હવે એના મદદગાર પોલિસકર્તાઓ પર પણ ગાળિયો કસવાની તૈયારીમાં છે. સરકારના નિર્દેશ પર પોલિસ હેડકવાટર આવા પોલિસવાળાઓનું લિસ્‍ટ તૈયાર કરી રહી છે. લિસ્‍ટમાં સૌથી પહેલા એ પોલિસકર્મિયોના નામ રાખવામાં આવશે જેમણે અતીક અહમદ અને એની ગેંગના ક્રિમિનલ રિપોર્ટ કલંકિત હોય.

(12:00 am IST)
  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST

  • દેશમાં કોરોનાનો વધતો કહેર : રાત્રે 11-45 વાગ્યા સુધીમાં નવા 91.016 પોઝીટીવ કેસ નોંધાયા :1280 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 50.17.930 થઇ :9,96,079 એક્ટીવ કેસ :વધુ 82,802 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 39.39,048 રિકવર થયા : વધુ 1280 લોકોના મોત સાથે મૃત્યુઆંક 82,088 થયો access_time 12:23 am IST