Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

જો ઇરાનએ યૂએસ પર હુમલો કર્યો તો એને ૧૦૦૦ ગણો વધારે જવાબ મળશેઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પ્રેસ રિપોર્ટસનો હવાલો આપી કહ્યું કે હોઇ શકે છે કે ઇરાન મેજર જનરલ કાસિમ સૂલેમાનીના મોતનો બદલો લેવા માટે અમેરિકા વિરૂધ્ધ કોઇ હુમલો અથવા હત્યાની યોજના બનાવી રહ્વાય હોય ટ્રમ્પએ ટવિટ કર્યું ઇરાનએ અમેરિકા વિરૂધ્ધ હુમલો કર્યો તો એનો જવાબ ૧૦૦૦ ગણો વધારે તાકાતથી આપવામાં આવશે. સૂલેમાનીની ઇરાકમાં અમેરિકી ડ્રોનથી મોત થયું હતું.

(12:00 am IST)
  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • દેશમાં ૪,૯૮૨ આઈપીએસ અધિકારીઓ : ૧લી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ દેશમાં આઈપીએસ (પોલીસ ઓફીસરો)ની સંખ્યા ૪,૯૮૨ હતી તેમ મોદી સરકારે સંસદમાં જણાવ્યુ access_time 11:17 am IST

  • હવે રાજધાની દિલ્હીના રેલવે સ્ટેશનનું ખાનગીકરણ : 20 કંપનીઓ સ્પર્ધામાં : અદાણી પણ શામેલ : આ અગાઉ અમદાવાદ સહિતના પાંચ એરપોર્ટનું સંચાલન સંભાળી લીધા પછી હવે રેલવે સ્ટેશન પણ સંભાળી લેવાની તૈયારીમાં અદાણી ગ્રુપ access_time 8:27 pm IST