Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ચંદીગઢથી આવેલા ૬૦ કોવિડ સેમ્પલમાં ૭0% યુકે વેરીઅન્ટ મળી આવ્યા છે

ચંદીગઢના ડીપાર્ટમેન્ટ ઓફ વાયરોલોજી સીજીઆઈએમઈઆરએ નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ દિલ્હીને માર્ચ મહિનામાં ૬૦ પોઝીટીવ કોવીડ સેમ્પલો મોકલ્યા હતા જેમાં ૭૦% સેમ્પલોમાં યુકે વેરીઅન્ટના કોવિડ જાવા મળ્યા છે : એક સેમ્પલમાં ડબલ મ્યુટેશન જાવા મળ્યુ છે : ૨0%માં ૬૮૧એચ કોરોના મ્યુટન્ટ જાવા મળેલા છે : મોટાભાગના સેમ્પલો ચંદીગઢથી આવેલા હોવાનું સીજીઆઈએમઈઆરના પીઆરઓએ જણાવ્યુ છે

(6:27 pm IST)