Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પ્રસિધ્ધ સિતારવાદક અનુષ્કા શંકર અને જૉ રાઈટ લગ્નના 7 વર્ષ બાદ અલગ થયા

લંડન : સિતારવાદક અનુષ્કા શંકર અને બ્રિટિશ ડિરેક્ટર જો રાઈટ બન્નેના લગ્નના ૭ વર્ષ સાથે રહ્યા પછી હવે અલગ થયા છે. બન્નેના પ્રતિનિધિઓએ એક વેબસાઇટને જણાવ્યું હતું કે, "બંને પક્ષો તેમના બે સુંદર બાળકોની સંભાળ અને સુખાકારી માટે પ્રતિબદ્ધ છે અને ઈચ્છે છે કે તેમના અંગત જીવનની નિજતાનો સૌ કોઈ આદર કરે." અનુષ્કા અને રાઈટે 2010 માં લંડનમાં લગ્ન કર્યા હતા.

(7:39 pm IST)