Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ગણિતીક પધ્‍ધતિના આધારે ન્‍યુમોનિયાનું સચોટ નિદાન : એકસ-રે માં આવતા છાતીના ફોટાઓનું રેડિઓલોજીસ્‍ટ કરતાં પણ વધુ ચોકકસ અને ઝડપી નિદાન થઇ શકશે : યુ.એસ. ની સ્‍ટેન્‍ફોર્ડ યુનિવર્સિટીની સંશોધન ટીમનું ઇન્‍ડિયન અમેરિકન શ્રી પ્રણવ રાજપૂરકારના નેતૃત્‍વ હેઠળ ક્રાંતિકારી સંશોધન

સ્‍ટેન્‍ફોર્ડ : યુ.એસ. માં સ્‍ટેન્‍ફોર્ડ  યુનિવર્સિટીની સંશોધન ટીમએ ઇન્‍ડિયન અમેરિકન સંશોધક શ્રી પ્રણવ રાજપૂરકારના નેતૃત્‍વ હેઠળ છાતીના એકસ-રે ના ફોટાઓ ના ઉપરથી ગણિતીક પ્રક્રિયાના આધારે ન્‍યુમોનિયાનું ચોકકસ તથા સરળ નિદાન કરવાની પધ્‍ધતિ વિકસાવી છે. જે રેડિઓલોજીસ્‍ટ કરતાં પણ વધુ ચોકકસ રીતે ન્‍યુમોનિયાનું નિદાન કરી શકે છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(10:57 pm IST)