Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સેન્‍સેકસ-નીફટીએ ગુજરાતના એકઝીટ પોલને આવકાર્યોઃ જોરદાર તેજી

મુંબઇ : ગુજરાતની ચૂંટણીના એકઝીટ પોલને શેરબજારે આવકાર આપ્‍યોઃ ર-૩૦ કલાકે સેન્‍સેકસ ર૬૪ પોઇન્‍ટ વધીને ૩૩પ૧૧ અને નીફટી ૯૧ પોઇન્‍ટ વધીને ૧૦૩૪૩: બોમ્‍બે ડાઇંગ રપપ, એચસીએલ ઇન્‍ફો. પ૧, જે.કે.ટાયર ૧૩૯, સુંદરમ ફાસ્‍ટ પ૩૩, ડેલ્‍ટા ર૬ર, અદાણી પોર્ટ ૪૭૩, એચડીએફસી બેંક ૧૮૭૭, કોલ ઇન્‍ડિયા ર૬૮, મહિન્‍દ્રા ૧૪૭૩, જીએનએફસી ૪૭૪, જીએચસીએલ ૩૧ર, રેલીગેર ૬૩ ઉપર છે.

(3:46 pm IST)