Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ઓબામાના સમયથી ચાલ્યા આવતા 'નેટ નિરપેક્ષતા' નિયમને રદ કર્યો

 અમેરીકી સંચાર નિયમનકારી એફસીસીએ ૩-૨ના બહુમતથી ઓબામાના શાસન દરમિયાન લાવવામાં આવેલ 'નેટ નિરપેક્ષતા' નિયમને રદ કરવામાં આવ્યો : ૨૦૧૫નો આ નિયમ સર્વિસ પ્રોવાઈડર્સને ઈન્ટરનેટમાં કોઈ ખાસ કન્ટેન્ટને બ્લોક કરવા, એકસેસ ધીમુ કરવા અથવા તો વધારે ફી વસૂલતા રોકવા માટે હતો : એફસીસીએ જણાવ્યું કે, આ નિયમ સર્વિસ પ્રોવાઈડર્સ વચ્ચે પ્રતિસ્પર્ધાને રોકતો હતો

(4:19 pm IST)